તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મોટા સમઢિયાળા પ્રકરણ: ચારેય પોલીસ કર્મીનાં રિમાન્ડ ફગાવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટા સમઢિયાળા પ્રકરણ: ચારેય પોલીસ કર્મીનાં રિમાન્ડ ફગાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાનાંમોટા સમઢિયાળાનાં દલિત અત્યાચાર કાંડમાં પકડાયેલા 4 પોલીસકર્મીઓને ગુરુવારે સીઆઇડી ક્રાઇમે વિવિધ 10 મુદ્દાનાં આધારે રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે માંગણી ફગાવી દીધી હતી.

મોટા સમઢિયાળાનાં દલિત અત્યાચારની ઘટનામાં ગઇ કાલે સીઆઇડીએ પીઆઇ ઝાલા, પીએસઆઇ પાંડે, હેડ કોન્સટેબલ કાનજીભાઇ ચુડાસમા અને મહિલા એએસઆઇ કંચનબેન પરમારની ધરપકડ કરી હતી. આજે તેઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. સીઆઇડીનાં વકીલ સખનપરાએ પોલીસકર્મીઓની ભૂમિકા અંગે 10 મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં સરકારી રેકર્ડમાં ફેરફાર કર્યાનો મુદ્દો પણ સમાવાયો હતો. તેમજ ભોગ બનનાર બાલુભાઇ સરવૈયાને મદદ કરવી જોઇએ પોલીસ અધિકારીઓએ કાયદા મુજબ કરી હોવાનું પણ જણાવ્યું હતું. કોર્ટે માંગણી ફગાવી અને ચારેયને રાજકોટ જેલભેગા કર્યા હતા.

CID ક્રાઇમે 10 મુદ્દા રજૂ કરીને રિમાન્ડ માંગ્યા હતા

અત્યાચાર બાદ પોલીસ રેકર્ડમાં ચેકચાક કર્યો: SP

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો