તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ભારતવિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાયન સ્પર્ધા યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ભારતવિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાયન સ્પર્ધા યોજાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ભારતવિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાયન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ઓમ વિદ્યાલય શાળા રાષ્ટ્રીય સમૂહ ગાયન સ્પર્ધામાં વિજેતા થઇ હતી. સમૂહ ગાયન મહેતા શિવાની, પટેલ નંદની, જીવરાજની નિરાલી, હરસોડા હેતસ્વી, કિડી ભૂમિ, ટાંક દિવ્યા, ઠુંમર દીપલ, પરમાર આયુષીએ રજૂ કર્યું હતું. ટીમ 16મી ઓક્ટોબરના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતકક્ષાએ ભાગ લેશે.

ઓમ શાળા સમૂહ ગાયનમાં વિજેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો