તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બીમારીથી કંટાળીને યુવાનનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીમારીથી કંટાળીને યુવાનનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીરોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિશાલ ધીરૂભાઇ બાણુગરિયા (ઉ.વ.27) અે બુધવારે સાંજે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર વિશાલ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો, તેમજ ઘેર બેઠા ઇમિટેશનનું કામ કરતો હતો. તેણે બીમારીથી કંટાળીને પગલુું ભર્યાનું ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો