તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | જીનિયસઇગ્લિંશ મીડિયમ સ્કૂલના ધોરણ 11ના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | જીનિયસઇગ્લિંશ મીડિયમ સ્કૂલના ધોરણ 11ના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જીનિયસઇગ્લિંશ મીડિયમ સ્કૂલના ધોરણ 11ના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓએ બ્રિટીશ કાઉન્સિલ આઇએસએ પ્રોજેક્ટ હેઠળ ઔદ્યોગિક સંસ્થામાં પ્રોફેશનલ ઇન્ટર્નશિપ કરી હતી. વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક સંસ્થામાં તાલીમ લઇ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. મયંકભાઇ બાટવીયા, સમીરભાઇ ધોળકિયાએ સેવા આપી હતી. તબક્કાવાર વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરાઇ હતી. પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. રોશનીબેન, બિંદીયાબેન રાઠોડે માર્ગદર્શન આપ્યું હતું.

જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રોફેશનલ ઇન્ટર્નશિપ કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો