તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | કરણસિંહજીહાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાગૃતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કરણસિંહજીહાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાગૃતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કરણસિંહજીહાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પર્યાવરણ જાગૃતિ હેતુથી શાળામાં સિધ્ધરાજસિંહ ઝાલા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે વિદ્યાર્થીઓ, સ્ટાફ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ દરમિયાન સર્વેએ જળક્રાંતી અને વ્યસન મુક્તિ દ્વારા યુવા ક્રાંતિ અભિયાન માટે પ્રતિજ્ઞા લીધી હતી.

રાજકોટની કરણસિંહજી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો