તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આરોગ્યની જાગૃતિ વધારવા ‘સોમા’નો કેન્દ્ર સરકારને પત્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્યની જાગૃતિ વધારવા ‘સોમા’નો કેન્દ્ર સરકારને પત્ર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાદ્યતેલમાંસિંગતેલથી આરોગ્યને મોટા ફાયદો થાય તે અંગે લોકજાગૃતિ વધારવા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગને પત્ર લખી સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશ (સોમા)એ રજૂઆત કરી છે.

સોમાના પ્રમુખ સમીર શાહે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખી જણાવ્યું છે કે, વિદેશથી આયાત થતા પામતેલમાં ટ્રાન્સફેટ વધુ હોય છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે, ખાસ કરીને હ્યદયને નુકસાન કરે છે. સિંગતેલમાં ટ્રાન્સફેટ હોતા નથી તેમજ અનેક સારા ગુણ પણ હોય છે. સિંગતેલના ફાયદા અંગે વિશ્વમાં અનેક સંશોધનો પણ થઇ ગયા છે. જો સરકાર સિંગતેલથી થતા લાભ અંગે પ્રચાર પ્રસાર કરે તો ખેડૂત, મિલર્સને લાભ થશે.

સિંગતેલના ફાયદાનો પ્રચાર કરવા અરજ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો