તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |મા આશાપુરા પદયાત્રી ગ્રૂપ દ્વારા રાજકોટથી માતાના મઢ સુધીની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |મા આશાપુરા પદયાત્રી ગ્રૂપ દ્વારા રાજકોટથી માતાના મઢ સુધીની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |મા આશાપુરા પદયાત્રી ગ્રૂપ દ્વારા રાજકોટથી માતાના મઢ સુધીની પદયાત્રા તા. 23મીને શુક્રવારે સવારે 7.30 કલાકે ધનેશ્વર મહાદેવ મંદિર, માર્કેટીંગ યાર્ડ પાસે, આરટીઓ ઓફિસની બાજુમાં, આરએમસી ક્વાર્ટસથી પ્રસ્થાન કરશે. સાથે દરેક પદયાત્રીને એક લાખનું વીમા કવચ આપવામાં આવશે. ભાવિકોએ માટે 5 દિવસ પહેલા નામ નોંધાવવું તેમ ચંદનગીરી ગોસ્વામી, અશોકભાઇ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે.

પદયાત્રા | રાજકોટથી માતાના મઢ સુધી પદયાત્રાનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો