તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |ભારત રત્ન અને નોબલ પુરસ્કારથી નવાજિત મધર ટેરેસાને સંતનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |ભારત રત્ન અને નોબલ પુરસ્કારથી નવાજિત મધર ટેરેસાને સંતનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ભારત રત્ન અને નોબલ પુરસ્કારથી નવાજિત મધર ટેરેસાને સંતનો દરજ્જો પ્રાપ્ત થતા રાજકોટના પ્રેમમંદિર કેથોલિક ચર્ચ દ્વારા તા. 11મીને રવિવારે કેથોલિક સમાજ દ્વારા પ્રાર્થનાવિધી, સરઘર અને રેલીનું આયોજન કરાયું છે. સરઘસ ચર્ચથી પ્રારંભ થઇ ચૌધરી સ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક સહિતના સ્થળે થઇ ઇમેક્યુલેટ કન્સેપ્સન ચર્ચ ખાતે સંપન્ન થશે. રેલીમાં જોડાવા તમામ ખ્રિસ્તી સમાજને અપીલ કરાઇ છે.

રેલી | કેથોલિક સમાજ દ્વારા રવિવારે પ્રાર્થનાવિધિ, સરઘસ-રેલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો