તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા શહેરની અલગ અલગ સરકારી શાળાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા શહેરની અલગ અલગ સરકારી શાળાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | યુવાસેના ટ્રસ્ટ દ્વારા શહેરની અલગ અલગ સરકારી શાળાના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને દર માસે શક્ય તેટલા બાળકોના પરિવારોને નિ:શુલ્ક ખીચડી વિતરણનું અભિયાન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. યુવા સેના ટ્રસ્ટના માધ્યમથી જરૂરિયાતમંદો માટે હરતુ ફરતુ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.સેવાયજ્ઞમાં સહભાગીથવા ટ્રસ્ટના કાર્યાલયનો શક્તિકૃપા, કાલાવડ રોડ ખાતે સંપર્ક સાધવો.

શહેરના યુવા સેના ટ્રસ્ટ દ્વારા બાળકોને અન્ન સહાય અપાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો