તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | વાટલિયાપ્રજાપતિ યુવક મંડળ પ્રેરિત સમાજનો 13મો તેજસ્વી વિદ્યાર્થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | વાટલિયાપ્રજાપતિ યુવક મંડળ પ્રેરિત સમાજનો 13મો તેજસ્વી વિદ્યાર્થી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વાટલિયાપ્રજાપતિ યુવક મંડળ પ્રેરિત સમાજનો 13મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ સમાજની વાડી, મવડી રોડ મુકામે તા. 4ને રવિવારે યોજાયો હતો. જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, શૈક્ષણિક કિટ, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર અાપી સન્માનવામાં આવ્યા હતા. તકે સમાજના આગેવાનો, વાલીઓ, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

વાટલિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો