તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | મોદીસ્કૂલના ધોરણ 11 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ કેન્સર હોસ્પિટલની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મોદીસ્કૂલના ધોરણ 11-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ કેન્સર હોસ્પિટલની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોદીસ્કૂલના ધોરણ 11-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ કેન્સર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડો.ભાણજીભાઇ કુંડારીયા, ડો.ગુપ્તાએ કેન્સર થવાના કારણો, તેના ઉપાયો, કેન્સરની બચવા માટે જરૂરી સાવધાની અંગે માહિતી આપી હતી. કેન્સર પીડિત વિવિધ દર્દીઓને પણ વિદ્યાર્થીઓ મળ્યા હતા. શેખરભાઇએ વિદ્યાર્થીઓની સાથે રહી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું હતું.

મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કેન્સરના દર્દીઓને ફ્રૂટ વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો