• Gujarati News
  • National
  • રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ તથા બડા બજરંગ મંડળ દ્વારા

રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ તથા બડા બજરંગ મંડળ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બજરંગમિત્ર મંડળ ટ્રસ્ટ તથા બડા બજરંગ મંડળ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન, સારવાર, દવા વિતરણનો કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં હોમિયોપેથિક, આયુર્વેદિક, એક્યુપ્રેશર પધ્ધતિથી દર્દીઓને નિદાન કરી સારવાર અપાઇ હતી. ઉદ્દઘાટન બાલાજી મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી જે.પી.સ્વામી, દીપુ ભગત વગેરેના હસ્તે થયું હતું.

બજરંગ મંડળ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક નિદાન, માર્ગદર્શન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...