• Gujarati News
  • National
  • રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અભ્યાસક્રમોની પરીક્ષા માર્ચ એપ્રિલ 2017માં તબક્

રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અભ્યાસક્રમોની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2017માં તબક્કાવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ અભ્યાસક્રમોની પરીક્ષા માર્ચ-એપ્રિલ 2017માં તબક્કાવાર લેવાશે એમ.એ., એમ.કોમ.સેમેસ્ટર-4 એકસટર્નલ પરીક્ષા 27મી એપ્રિલથી લેવાશે. ફોર્મ રેગ્યુલર ફી સાથે 16થી 26મી માર્ચ, લેટ ફી સાથે 2થી 29મી માર્ચ, લેટ ફી, દંડાત્મક ફી સાથે 30થી 1 એપ્રિલ સુધી ભરવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઇટ http://external. aura htrauniver ity.edu નીહાળવી.

શૈક્ષણિક | એમ.એ તથા એમ.કોમ સેમેસ્ટર-4ના ફોર્મ વિતરણ

અન્ય સમાચારો પણ છે...