તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડી.પી.નો પ્રસ્તાવિત 250 ફૂટનો રિંગ રોડ રદ કરવા CMની સૂચના

ડી.પી.નો પ્રસ્તાવિત 250 ફૂટનો રિંગ રોડ રદ કરવા CMની સૂચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરરોડથી કાલાવડ રોડને જોડતા પ્રપોઝ્ડ હાફ રિંગ રોડની યોજના રદ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશનના પ્રમુખ મેહુલ નથવાણીઅે જણાવ્યું હતું કે, ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન 2031 (સેકન્ડ રિવાઇઝ્ડ) આર-3 એટલે કે નવો પ્રપોઝ 250 ફૂટનો હાફ રિંગ રોડ સાડા કિલોમીટરનો દર્શાવાયો છે. રોડ જ્યાંથી પસાર થાય છે ત્યાં 90 ટકા જમીન બિન ખેડવાણ છે, 2200 પ્લોટ, મકાન, ફ્લેટ કપાય છે. રોડથી રોકાણકારોને મોટું નુકસાન થશે તે અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરતા તેમણે પ્રજાના હિતમાં કાર્યવાહી કરી રોકાણકારોને ચિંતા મુક્તની ખાતરી આપી છે.

રિયલ એસ્ટેટ એજન્ટની રજૂઆતમાં મળી ખાતરી

રિયલ એસ્ટેટ એજન્ટની રજૂઆતમાં મળી ખાતરી

સીઅેમએ રોકાણકારોને ચિંતા મુક્ત કર્યા

^રૂડાનાડ્રાફ્ટ વિકાસ પ્લાનમાં 250 ફૂટનો પ્રપોઝ્ડ નવો બનાવાયો હતો. હાફ રિંગ રોડથી અનેક રોકાણકારોના પ્લોટ, મકાન, હોટેલ, ગૌ શાળા અને ફ્લેટ કપાતમાં જતા હતા. જેની સામે અને વાંધા પણ રજૂ થયા હતા. મુખ્યમંત્રીને અંગે રજૂઆત કરતા તેમણે પ્રજાના હિતમાં યોગ્ય નિર્ણય લઇ રાજકોટના રોકાણકારોને સીએમએ ચિંતા મુક્ત કર્યા છે. > દીપકઉનડકટ, ઉપપ્રમુખરિયલ એસ્ટેટ એજન્ટ એસો.

અન્ય સમાચારો પણ છે...