તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પીએચ.ડી.ની ટેસ્ટ તાકીદે યોજવા કુલપતિને રજૂઆત

પીએચ.ડી.ની ટેસ્ટ તાકીદે યોજવા કુલપતિને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીદ્વારા વર્ષ-2016ના વિદ્યાર્થીઓ માટે પીએચ.ડી.ની પરીક્ષાની જાહેરાત હજુ સુધી થઇ હોય 1 જાન્યુઆરી સુધીમાં પરીક્ષા યોજવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી છે અને પ્રશ્ન ઉકેલાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

એબીવીપીઅે આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ-2016માં પાસ થયેલા ઉમેદવારોને વર્ષે પીએચ.ડી માટેની તક મળવી જોઇએ, તેમ થતા એક વર્ષનું નુકસાન જશે. વિશ્વ વિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણ સાથે સાથે સંશોધનને મહત્ત્વ આપવું જોઇએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડીની પરીક્ષા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી તે અંગે વિદ્યાર્થીઓમાં અસંતોષ છે, અને વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સંશોધન અંગે આવી ઘોર ઉપેક્ષા ધ્યાને દોરી તાત્કાલિક પીએચ.ડી.પરીક્ષાની જાહેરાત કરવામાં આવે તેવી માગણી કરીએ છીએ. અન્યથા મુદ્દે આંદોલન છેડવામાં આવશે.

મુદ્દે એબીવીપીની આંદોલનનની ચીમકી

અન્ય સમાચારો પણ છે...