તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ઉત્કર્ષસ્કૂલ દ્વારા પેરેન્ટસ ડેની ઉજવણી કરાઇ હતી. વડિલોનું

રાજકોટ | ઉત્કર્ષસ્કૂલ દ્વારા પેરેન્ટસ ડેની ઉજવણી કરાઇ હતી. વડિલોનું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઉત્કર્ષસ્કૂલ દ્વારા પેરેન્ટસ ડેની ઉજવણી કરાઇ હતી. વડિલોનું સન્માન કરવા સાથે વિશેષ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જયેશભાઇ દેસાઇ, ઓમપ્રકાશ જોષીએ વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા. વડિલોના મહત્ત્વ વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. મે.ટ્રસ્ટી વિમલ છાયા, ડાયરેક્ટર વિરેન્દ્ર કોટેચા, પ્રિન્સિપાલ શ્વેતા જોષી વગેરે હાજર રહ્યા હતા.

ઉત્કર્ષ શાળા દ્વારા પેરેન્ટસ ડે ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...