• Gujarati News
  • National
  • આજીમાં આવશે નર્મદાના પાણી, આભાર મોદી રૂપાણી

આજીમાં આવશે નર્મદાના પાણી, આભાર મોદી-રૂપાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

નર્મદાનીરનાં આજીમાં અવતરણ પ્રસંગે મનપા દ્વારા શ્રેષ્ઠ સ્લોગન સ્પર્ધા રખાઇ હતી. જેમાં પ્રથમ પાંચ વિજેતાને રૂ.5 હજારથી રૂ.25 હજાર સુધીનો રોકડ પુરસ્કાર અપાયો હતો. વિજેતા સ્લોગનમાં વિમલભાઇ ખંડવીએ આજીમાં આવશે નર્મદાના પાણી, ખૂબ આભાર મોદી-રૂપાણી, બીજા ક્રમે હિતેષ સિનરોજીનું સૂત્ર મોદી સાહેબની અચલ વાણી, ઘર ઘર આવશે નર્મદા પાણી, ત્રીજા ક્રમે નયનાબેન વસાણિયાનું સૂત્ર મોદી આવ્યા મોટા વીર, આજીમાં લાગ્યા નર્મદા નીર, ચોથા ક્રમે ગીતાબેન તુષારભાઇ ભટ્ટનું સૂત્ર નર્મદા પ્લસ આજી, આજી બરાબર નર્મદાજી અને પાંચમા ક્રમે વી.કે.ઢોલરિયાનું સૂત્ર નરેન્દ્ર મોદી આવ્યા, સૌની યોજના લાગ્યા, શમણા અનેક વાગ્યા, રાજકોટવાસીઓને ફાવ્યા.

અન્ય સમાચારો પણ છે...