તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં 1 થી 18 વચ્ચે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-1 થી 18 વચ્ચે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-1 થી 18 વચ્ચે સ્પર્ધાત્મક વિકાસ કામગીરી અંગે હરીફાઇનું આયોજન કરાયું હતું. જેમાં વોર્ડ ન઼-18ના નગરસેવક જયંતીભાઇ બુટાણી, નિલેશભાઇ મારૂ, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવની સક્રિય કામગીરીથી વોર્ડનો વિકાસ થયો હતો. જે પ્રથમ ક્રમે વિજેતા થયો હતો. નગરસેવકને વોર્ડના વિકાસ માટે રૂ. 1 કરોડનો ચેક વિકાસ કામ માટે ફાળવવામાં આવ્યો હતો.

સ્પર્ધાત્મક કામગીરીમાં વોર્ડ નં-18 પ્રથમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો