તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | મનપાસંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે નારી રત્નોનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મનપાસંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે નારી રત્નોનો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | મનપાસંચાલિત સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે નારી રત્નોનો સન્માન સમારોહ યોજાયો હતો. વોર્ડ નં-29ના નગરસેવિકા શિલ્પાબેન જાવીયા, સમિતિના ચેરમેન જયાબેન ડાંગર વગેરેના હસ્તે વિવિધ શિક્ષણ અને ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર બહેનોમાં ડો.સોનલબેન ફળદુ, રોશનબેન ચૌહાણ, જાગૃતિબેન ધાડીયા, રાજેશ્રીબેન પટેલ, સંગીતાબેન પરમાર, અનિશાબેન મચ્છર, રૂપલબેન રાઠોડ, નિમૂબેન મકવાણાનું બહુમાન કરાયું હતું. કાર્યક્રમ પૂર્વે વિદ્યાર્થિનીઓએ સર્વધર્મ પ્રાર્થના કરી હતી.

નારી રત્નોનું બહુમાન કરાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો