તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | લોહાણામૈત્રી મહિલા મંડળ તથા બાલ વિકાસ કેન્દ્ર, રામપાર્ક 6

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | લોહાણામૈત્રી મહિલા મંડળ તથા બાલ વિકાસ કેન્દ્ર, રામપાર્ક-6

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણામૈત્રી મહિલા મંડળ તથા બાલ વિકાસ કેન્દ્ર, રામપાર્ક-6 વિભાગ દ્વારા 22 માર્ચના સાંજે 4.30 થી 6.30 કાલાવડ રોડ, કેસરીયા વાડીમાં સરબતની સ્પર્ધા અને વન મિનિટ રમતગમતનો કાર્યક્રમ યોજાશે. 25 માર્ચે સાજે 5 થી 7 દાંતના રોગનો નિદાન કેમ્પ યોજાશે. કિર્તિબેન ગોટેચા, પ્રીતીબેન ભગદે, લતાબેન ઉનડકટ, ચંદ્રિકાબેન લાલચેતા, નેહા હિન્ડોચા, જીજ્ઞા અનડકટ, પ્રમુખ ઇન્દુબેન અનડકટ જહેમત ઉઠાવશે.

સરબતની સ્પર્ધા, વન મિનિટ રમતનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો