તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટબિલ્ડર્સ એસોસિએશનના સભ્યોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાત સાથે સભ્યોએ રૂડામાં ચેરમેન પદની જગ્યા ભરવા, ડી.પી.માં વિશેષ અભ્યાસ કરી ખામીઓને દૂર કરવા, બાંધકામ ક્ષેત્રના વિકાસ અર્થે જી.ડી.સી.આર મંજુર કરવા જેવા મુદ્દે રજૂઆત કરી હતી. પ્રમુખ પરેશભાઇ ગજેરા, ધ્રુવિકભાઇ પટેલ, સુજીતભાઇ ઉદાણી, જીતુભાઇ કોઠારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો