તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કામનાથમહાદેવ ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળા, કામનાથ મહાદેવ મંદિર, બેડીનાકા, રાજકોટમાં બ્રાહ્મણોને કર્મકાંડનું નિ:શુલ્ક જ્ઞાન અપાય છે. દરરોજ સાંજે 6થી 8 વૈદિક જ્ઞાન કર્મનું પ્રશિક્ષણ મેળવી હજારો ભુદેવો કર્મકાંડનું કામ કરી રોજગારી મેળવી ચુક્યા છે. નિ:શુલ્ક વૈદિક કર્મનું જ્ઞાન મેળવવા ઇચ્છુક ભુદેવોએ સાંજે 6 થી 8 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે. તેમ હર્ષદભાઇએ એક યાદીમાં જણાવ્યું છે.

બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળામાં વૈદિક જ્ઞાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો