તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | કરાટેનીહરીફાઇ તાજેતરમાં દીવમાં યોજાઇ હતી. હરીફાઇમાં રાજકોટની એકેડેમીક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | કરાટેનીહરીફાઇ તાજેતરમાં દીવમાં યોજાઇ હતી. હરીફાઇમાં રાજકોટની એકેડેમીક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કરાટેનીહરીફાઇ તાજેતરમાં દીવમાં યોજાઇ હતી. હરીફાઇમાં રાજકોટની એકેડેમીક હાઇટસ પબ્લીક સ્કૂલના બાળકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓમાં અન્ડર-10-11માં જીયા ચુડાસમા સમગ્ર ગુજરાતમાં પ્રથમ અને ઝલક ખૂંટ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાને વિજેતા થયા હતા. સ્પર્ધકોને શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને કરાટેની તાલીમ આપનાર કોચે અભિનંદન પાઠવી બિરદાવ્યા હતા.

કરાટેની હરીફાઇમાં એકેડેમિક પબ્લિક શાળાના બાળકો ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો