• Gujarati News
  • National
  • રાજકોટ | હિન્દીસમાજ રાજકોટ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ 15મી માર્ચના

રાજકોટ | હિન્દીસમાજ રાજકોટ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ 15મી માર્ચના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | હિન્દીસમાજ રાજકોટ દ્વારા સંગીત સંધ્યાનો કાર્યક્રમ 15મી માર્ચના રાતે 8.30 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સિટી સામે, રૈયા રોડ રાજકોટમાં યોજાશે. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે,પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ડી.એસ.પી.રાજકોટ ગ્રામ્ય અંતરીપ સુદ તથા હિન્દી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણશે.

સંગીત | હિન્દી સમાજ રાજકોટ દ્વારા આજે સંગીત સંધ્યા કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...