• Gujarati News
  • National
  • પોલીટેક્નિકમાં કેમ્પસ પ્લેસમેન્ટ 427 વિદ્યાર્થીની પસંદગી કરાઇ

પોલીટેક્નિકમાં કેમ્પસ પ્લેસમેન્ટ 427 વિદ્યાર્થીની પસંદગી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરરોડ પર આવેલી સરકારી પોલીટેક્નિકમાં ડિપ્લોમા ઇજનેરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું અને તેમાં અદાણી ગ્રૂપ ઓફ કંપની, એસ્સાર ગ્રૂપ ઓફ કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ., ટીવીએસ લોજિસ્ટિક્સ, કોકાકોલા, ટાટા મોટર્સ, એસ.આર.એફ. લિમિટેડ, આન ગ્રૂપ ઓફ કંપની જેવી અનેક મોટી કંપનીઓ હાજર રહી હતી અને 427 વિદ્યાર્થીઓની રૂ.1 લાખથી 3 લાખના પેકેજ સાથે નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...