• Gujarati News
  • National
  • રાજકોટ |વાલમબ્રાહ્મણરિધ્ધિબેન નિલેશભાઇ પંડ્યા (ઉ.વ.36) તે કૌશિકભાઇ અમૃતલાલ પંડ્યાના પુત્રવધૂ,

રાજકોટ |વાલમબ્રાહ્મણરિધ્ધિબેન નિલેશભાઇ પંડ્યા (ઉ.વ.36) તે કૌશિકભાઇ અમૃતલાલ પંડ્યાના પુત્રવધૂ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |વાલમબ્રાહ્મણરિધ્ધિબેન નિલેશભાઇ પંડ્યા (ઉ.વ.36) તે કૌશિકભાઇ અમૃતલાલ પંડ્યાના પુત્રવધૂ, તે નિલેશભાઇના પત્ની, જયદેવભાઇ, દેવવ્રતના ભાભી તથા મૂળ બગસરા, હાલ ગોંડલ વિમલભાઇ રમણીકલાલ ઉપાધ્યાયના પુત્રી અને અજયભાઇના બહેનનું તા. 26ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા. 29ના સાંજે 4થી 6, અનુપમ સોસાયટી, કોમ્યુનિટી હોલ, રાજનગર પાસે, નાનામવા રોડ ખાતે રાખેલ છે.

ગોમટાવાળારમણીકભાઇરણછોડભાઇ પિત્રોડાના પત્ની મીનાબેન રમણીકભાઇ પિત્રોડાનું તા. 25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6, પીપળિયા હોલમાં રાખવામાં આવેલ છે.

રાજકોટઔદિચ્યખરેડીસમવાય બ્રાહ્મણ પ્રફૂલ્લભાઇ નરોત્તમભાઇ દવે (ટેલિફોનવાળા મૂળ શિવરાજ ગઢ)નું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 6, કાશીક્ષેત્ર જ્ઞાતિની વાડી, કેસરે હિન્દ પુલના છેડે રાખેલ છે.

હાલરાજકોટનિવાસીસ્વ.કાંતિલાલ મોતીચંદ સંઘવીના પુત્ર શૈલેષના પત્ની સ્મિતા શૈલેષ સંઘવી (ઉ.વ.59) તે હાર્દિ, માનસીના માતા , રમેશચંદ્ર, સ્વ. નરેન્દ્રભાઇ, મધુકાંતભાઇ, સ્વ. નીતિનભાઇના ભાઇની વહુ, સ્વ. પ્રફૂલાબેન, શોભાબેન, પ્રીતિબેનના દેરાણી, પિયરપક્ષે સ્વ. પ્રભુદાસ ગીરધરલાલ બાટવિયાના પુત્રી તથા પ્રીતિબેન, નયનાબેન, ઇલાબેન તથા દિલીપભાઇના બહેનનું તા. 25ના અવસાન થયું છે. ઉઠમણું તા. 27ના સવારે 10.30 કલાકે, વિરાણી પૌષધશાળા ઉપાશ્રય તથા પ્રાર્થનાસભા સવારે 11 વાગ્યે, વિરાણીવાડી, કોઠારિયા નાકે રાખવામાં આવેલ છે.

વાળંદસ્વ.બાબુભાઇછગનભાઇ અમરેલિયા (ઉ.વ.64) તે સૂર્ય પ્રતાપગઢવાળા રાજકોટ સ્વ. ડાયાભાઇ (ધોરાજી) તથા કેશુભાઇ તથા વિનુભાઇના નાનાભાઇ તથા વિશાલ, તુષાર, તથા જીજ્ઞેશના પિતાનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા. 28ના સાંજે 4 થી 6, વાળંદ સમાજની વાડી, લક્ષ્મીનગર-2, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

અંકોલાવાળીણીરાહાલરાજકોટશાંતાબેન ગોવિંદભાઇ લાઠિયા (ઉ.વ.90) તે અશોકભાઇ લાઠિયા, અરવિંદભાઇ લાઠિયાના માતાનું તા. 26ના અવસાન થયું છે. બેસણું તા. 28ના સાંજે 4 થી 6, લીંબાસિયા હોલમાં કોઠારિયા સોલવન્ટ ખાતે રાખેલ છે.

જશવંતીબેન(ઉ.વ.70)તે જેષ્ટારામ લવજીભાઇ આડ ઠક્કરના પત્ની તથા તરુણબેન, રજનીકાંત , કમલેશભાઇ તથા પ્રફૂલ્લભાઇના માતા તથા નરેન્દ્રભાઇ, ચીમનલાલના મોટા બહેનનું તા. 26ના અવસાન થયું છે. ઉઠમણૂં તથા પિયરપક્ષની સાદડી તા. 27ના સાંજે 4થી 5 સુધી, સોમેશ્વર મહાદેવનું મંદિર, રાજારામ સોસાયટી શેરી નં. 1, સંતકબીર રોડ ખાતે રાખેલ છે.

મોઢવણિકસોનગઢનિવાસીહાલ રાજકોટ સ્વ.ચંદુભાઇ અમીચંદ મહેતા (ઉ.વ.70)તે બલરામ મહેતા તથા વસુદેવ મહેતાના પિતા તથા વિનોદરાય અમીચંદ મહેતા (સોનગઢ)ના ભાઇનું તા. 25ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 27ના સાંજે 5 થી 6, મોઢવણિક વિદ્યાર્થીભવન, રજપૂતપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

ગોંડલનિવાસીઉષાબેનકોઠારી તે વિનોદભાઇના પત્ની તેમજ રૂપાબેન વિપુલભાઇ દફતરી (મુંબઇ), મિલન કોઠારી (લંડન)ના માતા તથા ખુશ્બુ દફતરીના નાનીમા તથા સરોજબેન રમેશચંદ્ર કોઠારી, લતાબેન ગુણવંતભાઇ દોશી તથા અાશાબેન પ્રદીપભાઇ કોઠારી (લંડન)ના ભાભી તથા ગોંડલના સ્વ. અમૃતલાલ માણેકચંદ કોઠારીના પુત્રીનું તા.26ના અવસાન થયું છે.

જેન્તીભાઇવેલજીભાઇગોંડલિયા(ઉ.વ.66) (નિવૃત્ત કસ્ટમ ઓફિસર રાજકોટ) તે હિતેશભાઇ, સંજયભાઇ, હેતલ મેહુલકુમાર નાથાણીના પિતા તથા ભરતભાઇ, હરેશભાઇ (અમદાવાદ)ના મોટા ભાઇ તથા જયના દાદા તથા રુદ્ર નાથાણીના નાનાનું તા. 25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 3થી 5, વાળંદ સેવા સમાજ, લક્ષ્મીનગર ઉપરના વિભાગે રાખવામાં આવેલ છે.

ગુ.હા.સ.ચા.મોઢબ્રાહ્મણ આણંદપુર વાળા સતીષભાઇ (ઉ.વ.31)તે મનુભાઇ કૃષ્ણકાંત ભાઇના નાનાભાઇ ગિરિશભાઇ ત્રિવેદીના પુત્ર તેમજ પરેશભાઇના નાનાભાઇ તથા જયેન્દ્રભાઇ જમનાશંકર જાનીના જમાઇનું તા. 26ના અવસાન થયું છે. ઉઠમણું તથા સસરાપક્ષનું બેસણું તા. 28ના સાંજે 4.30 થી 5 કલાકે, સ્વ. કલ્યાણજી નરશીભાઇની જાની (જ્ઞાતિની વાડી), ચંદનપાર્ક,રૈયા ચોકડી, 150 ફૂટ રિંગ રોડ, ખાતે રાખેલ છે.

ધ્રોલનિવાસી(હાલરાજકોટ) સ્વ. નેમચંદ ગુલાબચંદ કોઠારીના પુત્ર રમેશભાઇ કોઠારી (ઉ.વ.72) તે હરેશભાઇ (બોબીભાઇ) તથા સ્વેતા જયેન્દ્રકુમાર શાહના પિતા, અંકિતા તથા નિમેષના દાદા તથા જશવંતભાઇ,સ્વ.કમલેશભાઇ,યોગેશભાઇ, કૌશિકભાઇ, બકુલભાઇ તથા મીનાબેનના ભાઇ,કાલાવડ નિવાસી સ્વ. શિવલાલ માધવજી પતીરા તથા નવનીતભાઇ પતીરાના જમાઇ તેમજ વિજયભાઇ પતીરાના બનેવી, જયોત્સનાબેનના પતિ તથા પારૂલના સસરાનુ અવસાન થયું છે. ઉઠમણું તા. 27ના સવારે 11 કલાકે, હોબી સેન્ટર, એરોડ્રામ ફાટક પાસે મુકામે રાખવામાં આવેલ છે.

હસમુખરાયછગનલાલકટારિયા(ઉ.વ.66) તે ચેતનભાઇ , પૂજાબેનના પિતા અને પીયૂષકુમાર દેવાણીના સસરા તથા સ્વ. દિનેશ ભાઇ, મનુખભાઇના મોટાભાઇ અને દિલીપભાઇ ભોજાણીના બનેવીનું તા. 24ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. 28ના રોજ સાંજે 4.30 થી 5.30, લોહાણા મહાજન વાડી, સાંગણવા ચોક ખાતે રાખેલ છે.

અશોકભાઇબંસીદાસરામકબીરનાપત્ની ભારતીબેન (ઉ.વ.45) તે વનમાળીદાસ આણંદરામ ગોંડલિયા ના પુત્રી તથા ખુશ્બુબેનના માતાનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28ને સાંજે 4 થી 6, સરદારનગર શેરી નં.8, ‘બંસી’, નિવાસસ્થાને રાખેલ છે.

ઔદિચ્યગુજરાતીસાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ જસદણ નિવાસી હાલ રાજકોટ મોટામવાવાળા સ્વ. દામશંકર,મણિશંકર ત્રિવેદીના પુત્ર, હસમુખરાય દામશંકર ત્રિવેદી (ઉ.વ.80 એસ.ટી. નિવૃત્ત કર્મચારી) તે અશ્વિનભાઇ, ધર્મેશભાઇ તથા જાગૃતિબેન પ્રદીપભાઇ શુક્લ (ઢસા)ના પિતા તથા સ્વ. અંબાશંકરભાઇ તથા ગુણવંતરાય તથા વલ્લભભાઇના નાભાઇજીનું તા. 25ના અવસાન થયું છે. બેસણું તા. 27ના સાંજે 4 થી 6, પટેેલવાડી, કાલાવડ રોડ, રંગોલીપાર્ક પાછળ, માસુમ સ્કૂલવાળો રોડ ખાતે રાખેલ છે.

જસદણ|દરજીપ્રભુદાસભઇકેશવલાલવાઘેલા (ઉ.વ.73) તે કરશનભાઇ નાગરભાઇ વાઘેલા, ઠાકરશીભાઇ વીરજીભાઇ વાઘેલા અને પ્રવીણભાઇ દામજીભાઇ વાઘેલાનું તા. 27ના ગુરુવારે સાંજે 4 થી 5, તેમના નિવાસસ્થાન, ઘોળેશ્વર શેરી, છત્રીબજાર, જસદણ ખાતે રાખેલ છે.

ગોંડલ|વાલમબ્રાભણજગદીશભાઇલાભશંકર વ્યાસ (ઉ.વ.80) તે ઉમાબેનના પતિ તે નિલિમાબેન એમ. ત્રિવેદી, રાજવીબેન ડી. ઠાકરના પિતા તથા શિવાની, યશસ્વી, મૌલિશના નાનાનું તા. 25ના જામનગરમાં અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 28ના સાંજે 5 થી 7 વાગ્યે હેમવાડી, સ્ટેશન પ્લોટ,ગોંડલ.

બ્રહ્મક્ષત્રીયકિરીટભાઈહરીલાલ નિર્મળ ઉ.વ. ૬૭, તે પુનમબેન તથા નીશીતભાઈ ના પિતા, ચંદુભાઈ, સ્વ. દિનેશભાઈ, ભુપેન્દ્રભાઈ, નવનીતભાઈ, તરુલતાબેન તથા પ્રીયવંદનાબેન ના ભાઈ તથા ઓધવજીભાઈ કરશનભાઈ કાટબમણા ના જમાઈ નું તા. ૨૫ ના અમેરિકા મુકામે અવસાન થયેલ છે, પ્રાથના સભા તા. ૨૭ ગુરુવાર સાંજે થી ગોંડલ બ્રહ્મ ક્ષત્રીય જ્ઞાતિની વાડી , veri દરવાજા પાસે, મોટી બજાર ગોંડલ ખાતે રાખેલ છે.

જામનગર|ગં.સ્વ.નલીનીબેનઉ.વ.૭૪તેસ્વ.હષઁદરાય ઉપાધ્યાયના પત્ની તથા સ્વ.વિમલભાઇ ઉપાધ્યાય તથા દિપ્તિબેન મનીષભાઇ ત્રિવેદી ના માતુશ્રી તથા સ્વ.બીપીનભાઇ તથા રશ્મીભાઇ ત્રિવેદી (ખીમરાણા) ના મોટા બહેન નુ તા:-૨૪/૭/૨૦૧૭ ના રોજ અવસાન થયેલ છે.ઉઠમણુ તથા પિયર પક્ષનુ બેસણુ તા:-૨૭/૭/૨૦૧૭ ને ગુરુવાર ના રોજ સાંજના ૪-૦૦ થી ૪-૩૦ પાબારી હોલ તળાવ ની પાળ જામનગર.

મુળચાવડા,હાલજામનગર અશોકસિંહ (ઉ.વ.48) તે સ્વ. અનોપસિંહ અમરસંગ જાડેજાના પુત્ર તે કુલદિપસિંહના પિતા તે રાજેન્દ્રસિંહ, ઘનશ્યામસિંહના ભાઇ તે જટુભા, જશુભા, સજુભા, પ્રવિણસિંહના કાકા દિકરાભાઇનું તા. 25ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 27ના સાંજે 5 થી 6 વાગ્યે સર્વેશ્વર મહાદેવ મંદિર, શાંતિનગર તથા બહેનો માટે શાંતિનગર તેમના નિવાસ સ્થાન, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

હાલમુંબઇઔદિચ્યસહસ્ત્રઝાલાવાડી નયનાબેન વ્યાસ (ઉ.વ.62) તે જયોતબેન, જયભાઇના માતા તે સ્વ. હરીહર ત્રિભોવનભાઇ વ્યાસ (ધ્રોલ)ના પુત્રી તે ઉપેન્દ્રભાઇ હરીહરભાઇ વ્યાસના મોટા બહેન, અ.સૌ. સુધાબેન પ્રમોદરાય ત્રિવેદી, અ.સૌ. ક્રિષ્નાબેન સુરેશકુમાર પંડયાના નાના બહેનનું તા. 24ના મુંબઇમાં અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 27ના સાંજે 5.30 થી 6 વાગ્યે ઔદિચ્ય બ્રહ્મસમાજ છાત્રાવાસ, પટેલ કોલોની શેરી નં. 5, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

રાજયપુરોહિતબ્રાહ્મણરંજનબેન(ઉ.વ.76) તે રવિશંકર નરભેશંકર પુંજાણી (નિવૃત આચાર્ય)ના પત્નિ તે પ્રફુલભાઇ, સત્યેનભાઇ, બિંદુબેન, રેખાબેનના માતા તથા જયાબેન કેશવાણીના ભાભીનું તા. 25ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 27ના સાંજે 5.30 થી 6 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે રાજયપુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, પંજાબ નેશનલ બેંક પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ધ્રોલ|વાણંદજમનભાઇગાંડુભાઇ લીંબાણી (ઉ.વ. 85) તે મુકેશભાઇનાં પિતા તથા તુષારભાઇનાં દાદા તે ભરતલાલ બાબુલાલ (રાજકોટવાળા), નટવરલાલ કાનજીભાઇ (કણકોટવાળા), અજયભાઇ કાનજીભાઇ (રાજકોટવાળા)નાં સસરાનું તા. 25ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠામણું તા. 28ના સાંજે 4 થી 5 વાગ્યે રેલ્વે સ્ટેશન, તેમના નિવાસ સ્થાન, ધ્રોલમાં રાખવામાં આવ્યું છે.

સાવરકુંડલા|મેસુરીયારીકુબેનરમેશભાઇ(ઉ.વ.24)નું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

રૂપાવટીયાજયસુખભાઇશામજીભાઇ (ઉ.વ.55)નું તા.24ના સુરત ખાતે અવસાન થયું છે. બેસણું તા.27ના તેમના નિવાસ સ્થાન, શોરાવાડી, સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલ છે.

જોષીરેખાબેનછોટાલાલ(ઉ.વ.67) તે દુર્ગાબેનના મોટા બહેનનું તા.25ના બોરીવલી ખાતે અવસાન થયું છે. સાદડી તા.27ના સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, કંડોળીયા શેરી, સામુદ્રી માતાના મંદિર સામે, સાવરકુંડલા ખાતે રાખવામાં આવેલ છે.

કાશીબેન(ઉ.વ.80)તેસ્વ.નાગજીભાઇના પત્નિ, કરશન ભાઇના ભાભી, રતિભાઇ, દિનેશ ભાઇ, ભરતભાઇ, વિપુલ ભાઇ ના મોટાબા, સારદુળભાઇના બહેનનું તા.25ના અવસાન થયું છે.

જૂનાગઢ|ગુજરાતીશ્રીગોળમાળવિયબ્રાહ્મણ જોષી કુંજન (ઉ.વ.46) તે જયેશભાઇના પત્નિ, સ્વ.માનશંકર ગિરજાશંકર જોષી (ચક્કરગઢવાળા, હાલ જૂનાગઢ)ના નાનાભાઇ સ્વ.રમણીકભાઇ ગિરજાશંકર જોષીના પુત્રવધુનું તા.25ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું તથા ઉઠમણું તા.27ના બપોરના 3 થી 5 કલાકે આદિત્યેશ્વર મહાદેવ મંદિર,નંદનવન રોડ, આદિત્યનગર નં-1, જોષીપરા, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

દશાસોરઠીયાવણિકમાંડવીયા જ્યોતિબેન (ઉ.વ.56, જૂનાગઢ નિવાસી) તે હર્ષદભાઇના પત્નિ, ડોલીબેન, ગૌરાંગભાઇના માતા, ભુપતભાઇના નાનાભાઇના પત્નિ, મધુબેન સાંગાણી, ઉષાબેન વખારીયાના ભાભી, ચંદુલાલ નરોત્તમ શેઠની પુત્રી, બિપીનભાઇ, ભાવનાબેન, કિશોરભાઇ, મુકેશભાઇના બહેનનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ના સાંજના 5 થી 6 કલાકે હીંગળાજ મંદિર, સેજની ટાંકી પાસે, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

મકવાણામંજુલાબેનવિરજીભાઇ(ઉ.વ.60) તે પરેશભાઇ, યોગેશભાઇના માતાનું તા.23ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજના 4 થી 6 કલાકે ખામધ્રોળ મેઇન રોડ, ભુમી એપાર્ટમેન્ટ પાછળ,ગોકુલધામ સોસાયટી, બ્લોક નં.3, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

વેરાવળ|અશોકભાઇસત્યદેવ(ઉ.વ.૬૭)તે, માઘવપુર (ઘેડ) નિવાસી સ્વ.છોટાલાલ સત્યદેવના પુત્ર, કેતનભાઇ, કલ્પેશભાઇના પિતાશ્રી, ભરતભાઇ (માઘવપુર ઘેડ), જયોત્સનાબેન પ્રાણજીવનદાસ તન્ના, હર્ષાબેન અતુલકુમાર જોબનપુત્રા, સ્વ.મઘુબેનના મોટાભાઇનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૨૭ને ગુરૂવારે સાંજે વાગ્યે તેમના નિવાસસ્થાન સાંઇદર્શન એપાર્ટમેન્ટ, અંબાજી મંદિર પાસે વેરાવળ ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...