• Gujarati News
  • National
  • રાજકોટ | શહેરના છેવાડાના વિસ્તારને જોડતાં નદી નાળાંના પુલ દર ચોમાસે

રાજકોટ | શહેરના છેવાડાના વિસ્તારને જોડતાં નદી-નાળાંના પુલ દર ચોમાસે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેરના છેવાડાના વિસ્તારને જોડતાં નદી-નાળાંના પુલ દર ચોમાસે પત્તાના મહેલની માફક તૂટી જાય છે. ધોધમાર વરસેલા વરસાદે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પુલિયામાં કોન્ટ્રાક્ટર અને તંત્રવાહકોની મિલિભગતનું કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો છે. આમ છતાં જવાબદાર સામે પગલાં ભરવાની વાત તો દૂર પરંતુ આવા ભ્રષ્ટાચાર સત્તાધીશો રીતસરના આંખ આડા કાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...