તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | શહેરનાતમામ વિસ્તારોની ભૂગર્ભગરથી આવરી લેવા રાજકોટ મનપા દ્વારા

રાજકોટ | શહેરનાતમામ વિસ્તારોની ભૂગર્ભગરથી આવરી લેવા રાજકોટ મનપા દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેરનાતમામ વિસ્તારોની ભૂગર્ભગરથી આવરી લેવા રાજકોટ મનપા દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જે પૈકી તબક્કાવાર ચાલી રહેલી કામગીરીની મુલાકાત હેઠળ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે રૈયાધાર ખાતે 56 એમ.એલ.ડી.ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઉપરાંત વોર્ડ નં-2માં તૈયાર થઇ રહેલા અદ્યતન ડ્રેનેઝ પંપીગ સ્ટેશન, 150, ફૂટ રિંગ રોડ પાસે, બજરંગવાડી વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.

ડ્રેનેજ પ્રોજેક્ટની મુલાકાતે સ્ટે. કમિટીના ચેરમેન

અન્ય સમાચારો પણ છે...