તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ગુજરાતયુવક સેવા અને સાસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને રમતગમત

રાજકોટ | ગુજરાતયુવક સેવા અને સાસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને રમતગમત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુજરાતયુવક સેવા અને સાસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને રમતગમત અધિકારી કચેરી રાજકોટ દ્વારા તરણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પી.વી.મોદી સ્કૂલના વિદ્યાર્થી ડઢાણીયા શ્રેયે 50-100 મીટર ફ્રિ સ્ટાઇલમાં પ્રથમ, 50 મીટર બટર ફ્લાયમાં દ્વિતીય તથા મહેતા જયે બેક સ્ટ્રોકમાં પ્રથમ, દ્વિતીય અને મહેતા પ્રિયાંસે 400 મીટર ફ્રિ સ્ટાઇલમાં તૃતીય અને બેકમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધકોની રાજ્યકક્ષાએ પસંદગી થઇ હતી.

તરણમાં રાજ્યકક્ષાએ પસંદ થયા

અન્ય સમાચારો પણ છે...