તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટમનપા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, કાલાવડ રોડ

રાજકોટ | રાજકોટમનપા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, કાલાવડ રોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટમનપા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર, કાલાવડ રોડ સ્નાનાગારમાં ત્રિમાસીક નવું સત્ર 1 ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધીનું રહેશે. સભ્ય થવા ઇચ્છુક શીખાઉ, જાણકાર, લેડિઝ, ચિલ્ડ્રન વગેરે ફોર્મ અંગેની માહિતી અને ફી વસુલાત ઓન લાઇન કરી શકશે. વહેલા તે પહેલાના ધરણે નવા સભ્ય બનાવવામાં આવશે. નવા સત્રની વેબસાઇટ WWW.RMC.GOV.in નો સંપર્ક સાધવો.

તાલીમ | દયાનંદ સ્નાનાગારનું 1 ઓક્ટોબરની સત્ર શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...