• Gujarati News
  • National
  • રાજકોટ | વડાપ્રધાનનીમન કી બાતથી પ્રેરણા મેળવી બ્રહ્મક્ષત્રિય સિંધી સમાજ

રાજકોટ | વડાપ્રધાનનીમન કી બાતથી પ્રેરણા મેળવી બ્રહ્મક્ષત્રિય સિંધી સમાજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વડાપ્રધાનનીમન કી બાતથી પ્રેરણા મેળવી બ્રહ્મક્ષત્રિય સિંધી સમાજ દ્વારા 19 થી 21 ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરાયું હતું. યોગ તજજ્ઞ કાશ્મીરા પી.મલકાણ તેમના માતા યમુનાબેન ધ્રુવ અને તેની પુત્રી દેવાંશી, રીધમે યોગ કરી લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.

19થી 21મી સુધી સિંધી સમાજની વાડીમાં યોજાયો યોગ કેમ્પ

અન્ય સમાચારો પણ છે...