• Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટ અમદાવાદનેશનલ હાઇ વે પરના ભગીરથ પેટ્રોલપંપ પાસે ટ્રકે અડફેટે

રાજકોટ | રાજકોટ-અમદાવાદનેશનલ હાઇ-વે પરના ભગીરથ પેટ્રોલપંપ પાસે ટ્રકે અડફેટે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટ-અમદાવાદનેશનલ હાઇ-વે પરના ભગીરથ પેટ્રોલપંપ પાસે ટ્રકે અડફેટે લેતા સાતડા ગામે આવેલા ભૈરવદાદાની જગ્યાના મહંતનું મોત નીપજ્યું હતું. સાતડા ગામે આવેલા ભૈરવદાદાની જગ્યાના 70 વર્ષના મહંત શ્યામપરી ઉર્ફે હમીરભાઇ ડાંગર સવારે બાઇક લઇને રાજકોટ જતા હતા. કુવાડવા ગામ પાસે આવેલા ભગીરથ પેટ્રોલપંપ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા મહંતનું મોત નીપજ્યુ હતું.

રાજકોટના છેવાડે ટ્રકની ઠોકરે ચડી જતાં સાતડાના મહંતનું મોત

અન્ય સમાચારો પણ છે...