તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રામકૃષ્ણઆશ્રમ રાજકોટ દ્વારા આંખના દર્દ ઝામર વિશે લોકોમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રામકૃષ્ણઆશ્રમ રાજકોટ દ્વારા આંખના દર્દ ઝામર વિશે લોકોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રામકૃષ્ણઆશ્રમ રાજકોટ દ્વારા આંખના દર્દ ઝામર વિશે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી ઝામરના દર્દીઓ માટે માહિતી અને માર્ગદર્શન આપતા સેમિનારનું 18મી માર્ચના રોજ આયોજન કરાયું હતું. રામકૃષ્ણ આશ્રમ સંચાલિતવિવેકાનંદ આઇ કેર સેન્ટર ઝામરના નિષ્ણાત તબીબ ચિંતન ધોળકિયાએ ઝામરના રોગ અને તેની સારવાર અંગે માહિતી પૂરી પાડી હતી. સેમિનાર 100થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આંખ ઝામરના દર્દ માટે અપાયું માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો