તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા 5 એપ્રિલના ભગવાન શ્રી રામના જન્મદિન રામનવમીની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા 5 એપ્રિલના ભગવાન શ્રી રામના જન્મદિન રામનવમીની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | બ્રહ્મસેનાદ્વારા 5 એપ્રિલના ભગવાન શ્રી રામના જન્મદિન રામનવમીની ભાવભેર ઉજવણી કરાશે. રાધેશ્યામ ગૌ શાળા દ્વારા યોજાનાર શોભાયાત્રામા બ્રહ્મસેના જોડાશે અને પેડક રોડ, પાણીના ઘોડા ખાતે સ્વાગત કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓ, મંડળો, ગ્રૂપ અને ભાવિકોએ શોભાયાત્રામાં જોડાવા અનુરોધ કરાયો છે. શોભાયાત્રામાં જોડાવા માટે નામ નોંધણી કરાવી લેવાની રહેશે.

બ્રહ્મસેના દ્વારા રામ નવમીની ઉજવણી કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો