તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી અને હિન્દી સમાજ દ્વારા રંગોત્સવ અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી અને હિન્દી સમાજ દ્વારા રંગોત્સવ અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સુરક્ષાસેતુ સોસાયટી અને હિન્દી સમાજ દ્વારા રંગોત્સવ અને સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ગાયકો, સંગીતકારોએ જાણીતા ગીતોને રજૂ કર્યા હતા. કલેક્ટર ડો.વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નરેશભાઇ પટેલ, પ્રજ્ઞાચક્ષુ ગાયક કલાકાર ઉતમ મારૂ, આનંદની અવસ્થીનું શાલ, પ્રમાણપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

હિન્દી સમાજ દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો