તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સ્કાઉટસ્એન્ડ ગાઇડની પરીક્ષામાં પી.વી.મોદી સ્કૂલના સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સ્કાઉટસ્એન્ડ ગાઇડની પરીક્ષામાં પી.વી.મોદી સ્કૂલના સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સ્કાઉટસ્એન્ડ ગાઇડની પરીક્ષામાં પી.વી.મોદી સ્કૂલના સ્પર્ધકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો અને 17મી ફેબ્રુઆરીના ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રેલી, જમ્બુરી અને શિબિરમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લઇ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. સમાજ સેવા, કર્તવ્યનિષ્ઠા, પ્રકૃતિપ્રેમ અને સ્કાઉટ ગાઇડ જીવન જીવવાની કળા સ્કાઉટ એન્ડ ગાઇડની પ્રવૃત્તિ શીખવે છે.

સ્કાઉટ એન્ડ ગાઇડની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો