તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | રાજકોટકલેક્ટર કચેરીમાં દર મહિનાના ત્રીજા મંગળવારે રેવન્યૂ અધિકારીઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટકલેક્ટર કચેરીમાં દર મહિનાના ત્રીજા મંગળવારે રેવન્યૂ અધિકારીઓની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રાજકોટકલેક્ટર કચેરીમાં દર મહિનાના ત્રીજા મંગળવારે રેવન્યૂ અધિકારીઓની મિટિંગ યોજાઇ છે તે મુજબ આજે પણ આર.ઓ. મિટિંગ યોજાશે. બેઠકમાં 50 જેટલા મુદ્દાઓ પર વહીવટી અધિકારીઓેએ કરેલી કામગીરીની સમીક્ષા કરાશે, જેમાં રિકવરી, 3 માસની નોંધ, તુમાર નિકાલ, યુએલસીના રહેણાક રેગ્યુલરાઇઝડ કરવાની કામગીરી, સ્ટેમ્પ ડ્યૂટીની કામગીરી, ઓડિટ પારાના નિકાલ, કચેરી તપાસણી, ગામતળની જમીનની સમીક્ષા, બિનખેતીના કેસોની સમીક્ષા, પ્રીમિયમના કેસોની સમીક્ષા, વિકલાંગ, વૃધ્ધ,વિધવા સહાયની કામગીરી સહિતની કામગીરી કેટલી કરવામાં આવી છે અને કેટલી બાકી છે તેની સમીક્ષા જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે દ્વારા કરાશે તેમ અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું.

કલેક્ટર કચેરીમાં આજે આર.ઓ. મિટિંગ, કામગીરીની સમીક્ષા થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો