તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | ગુજરાતીભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રઘુવીર ચૌધરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ગુજરાતીભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રઘુવીર ચૌધરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગુજરાતીભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રઘુવીર ચૌધરી : વ્યક્તિતા અને સર્જકતા વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું.રઘુવીર ચૌધરીનાન વાર્તાઓ વિશે રમેશ દવેએ ‘લાગણી’ નવલકથા વિશે, કિરીટી દૂધાતે ‘સિંકદરસાની’ નાટક વિશે, સતીષ વ્યાસે કવિતાઓ વિશે, કનુ ખડદિયાએ નિબંધ વિશે છણાવટ કરી હતી. કાર્યક્રમમાં ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિભૂષિત થવા બદલ રઘુવીર ચૌધરીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. નિતિન વડગામા, ડો.પ્રતાપસિંહ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા.

રઘુવીર ચૌધરી વ્યક્તિતા, સર્જકતા વિષય પર યોજાયો પરિસંવાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો