તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉનાળાનો પ્રારંભ થતાંની સાથે ફળોના રાજા કેરીની પણ સિઝનની શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાળાનો પ્રારંભ થતાંની સાથે ફળોના રાજા કેરીની પણ સિઝનની શરૂ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાળાનો પ્રારંભ થતાંની સાથે ફળોના રાજા કેરીની પણ સિઝનની શરૂ થઇ ગઇ છે. કેરી દરેક વ્યક્તિનું મનપસંદ ફળ છે. કેરીની સિઝનમાં લોકો દરરોજ મન ભરીને આમરસનો આનંદ મેળવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કેરીની આવક શરૂ થઇ ગઇ છે. આફૂસ કેરી રૂ. 250 કિલોના ભાવે મળી રહી છે. ઊંચા ભાવ હોવા છતાં કેરીના સ્વાદ શોખીનો આમરસનો આનંદ ઉઠાવી રહ્યા છે.

ફળોના રાજા કેરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો