તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફિઝિક્સ ભવન દ્વારા આજે પરિસંવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિઝિક્સ ભવન દ્વારા આજે પરિસંવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રમાં મટિરિયલ્સ સંશોધનોના અલગ અલગ મુદ્દાઓ પર યુવા સંશોધકોને માહિતી આપતો રાષ્ટ્રીયકક્ષાનો પરિસંવાદ 21 માર્ચના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં યોજાશે. ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.હિરેન જોષીના માર્ગદર્શન હેઠળ યોજાનાર પરિસંવાદમાં દેશભરમાંથી 175 જેટલા સંશોધકો, પી.જી.ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહેશે. સંશોધકો દ્વારા 75 જેટલા સંશોધન પત્રો વિજ્ઞાનના વિવિધ આયામો પર રજૂ થશે. કાર્યક્રમમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ડો.વી.સિલુગુરી, ડો.એસ.સી.ગડકરી ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો