તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એન્જિ. એસો.ના પ્રમુખપદે વાસાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટએન્જિનિયરિંગ એસોિસએશના બે વર્ષ માટે હોદ્દેદારોની વરણી તેમજ નિયામકોની વરણી કરવા માટે કારોબારી સભ્યોની બેઠક યોજાઇ હતી, જેમાં એસોિસએશના પ્રમુખ પરીકે પરેશભાઇ વાસાણી (ટર્બો બેરિંગ્ઝ), ઉપપ્રમુખ રાજેશ કાલરિયા (સન ફોર્જ), માનદમંત્રી બ્રિજેશ દુધાગરા (પ્રભુકૃપા ઇન્ડસ્ટ્રીઝ), સહમાનદમંત્રી યશરાજ રાઠોડ (બ્લોસમ કિચનવેર) અને કોષાધ્યક્ષ પદે જીજ્ઞેશ પટેલ (રિયલ કાસ્ટ)ની વરણી કરાઈ છે. ઉપરાંત 10 નિયામકોમાં અભિનવ કપૂર, આશિષ સરધારા, ભરત ગઢિયા, કિશોર નસીત, મહેશ વાછાણી, મયૂર શાહ, મહેશ સોરઠિયા, નરેન્દ્ર પાંચાણી, સુરેશ હીરપરા, વિનોદ આસોદરિયાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો