તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સર્વજ્ઞાતિના લગ્ન ઉત્સુકો માટે મેરેજ બ્યૂરોનું સંચાલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વજ્ઞાતિના લગ્ન ઉત્સુકો માટે મેરેજ બ્યૂરોનું સંચાલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |લુહાર હિતેચ્છુ મંડળ રાજકોટ અને મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિ મંડળ રાજકોટ દ્વારા આદર્શ મેરેજ બ્યુરો શરૂ કરાયું છે. કોઇ જ્ઞાતિના ભાઇઓ, બહેનો પોતાના બાયોડેટા, એક ફોટા સાથેની વિગત લુહાર સમાજની વાડી, સીયાણીનગર મેઇન રોડ, ભવાની ચોક ખાતે મીનાબેન હરસોરાનો સંપર્ક સાધવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો