તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇવીએમના સ્ટ્રોંગરૂમમાં કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇવીએમના સ્ટ્રોંગરૂમમાં કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજ્યમાંવિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવાના ચૂ઼ંટણીપંચના આદેશ બાદ તંત્ર સાબદું બન્યું છે અને ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે ત્યારે તેના ભાગરૂપે કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ ઇવીએમ સ્ટ્રોંગરૂમની સરપ્રાઇઝ વિઝિટ લઇ તેમાં રિપેરિંગની કોઇ જરૂરિયાત છે કે નહીં, અન્ય કોઇ સમસ્યા છે કે નહીં, તે બાબતે જાત તપાસ કરી હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડે સોમવારે સવારે ડીઆરડીએના ડાયરેક્ટર અને ઇવીએમના નોડલ ઓફિસર પ્રજાપતિ, પ્રાંત અધિકારી પી.એમ.ડોબરિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધી અને ચૂંટણી શાખાના સ્ટાફ સાથે જંક્શન રોડ પર પુરવઠાના ગોડાઉન પાસે આવેલા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે દોડી ગયા હતા.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, ઇવીએમ સ્ટ્રોંગ રૂમની પોઝિશન સહિતની બાબત ચેક કરી હતી.

પુરવઠા નિગમના ગોડાઉનમાં આવેલા ઇવીએમ સ્ટ્રોંગરૂમની ચકાસણી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો