તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કવિ ચીનુ મોદી ‘ઇર્શાદ’ની શ્રધ્ધાંજલિ સભા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવિ ચીનુ મોદી ‘ઇર્શાદ’ની શ્રધ્ધાંજલિ સભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવિ ચીનુ મોદી ‘ઇર્શાદ’ની શ્રધ્ધાંજલિ સભા

રાજકોટ|ગુજરાતીભાષાનાવરિષ્ઠસાહિત્યકાર, કવિ. વિવેચક, નાટ્યકાર ચીનુ મોદી ઇર્શાદ’ની શ્રધ્ધાંજલિ સભા તા. 22ને બુધવારના રોજ સાંજે 6 કલાકે, રાષ્ટ્રીય શાળા, મધ્યસ્થ હોલ, રાજકોટ ખાતે રાખેલ છે. જેમાં દરેક સાહિત્યપ્રેમી જનતાને હાજર રહેવા ગુજલિટ સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવે છે.

ગુર્જરસુતારસ્વ.રમેશભાઇપ્રાગજીભાઇ દુદકિયા (ઉ.વ.56 જીવાપરવાળા) તે સ્વ.પ્રાગજીભાઇ પરસોત્તમભાઇ દુદકિયાના પુત્ર, મુકેશભાઇ, અલ્કાબેન શૈલેષભાઇ વાલંભિયા, રંજનબેન સુરેશભાઇ પંચાસરાના મોટાભાઇનું તા. 20ના અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 5 થી 6, વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ રાજકોટમાં રાખેલ છે.

ગુ.મ.દરજીજ્ઞાતિમૂળમોટાકોટડા હાલ રાજકોટ લવજીભાઇ પોપટભાઇ સોલંકીના પત્ની અને પ્રદીપભાઇ, હર્ષાબેન, રક્ષાબેન, રીટાબેનના માતા વનીતાબેન (ઉ.વ.75)નું તા. 19ના અવસાન થયું છે. બેસણું બન્નેપક્ષનું તા. 23ના સવારે 9 થી 10, દરજી જ્ઞાતિની વાડી, સહયોગ ખાતે રાખેલ છે.

સ્વ.પરસોત્તમભાઇફુલાભાઇરાઠોડના પત્ની વસંતબેન પરસોત્તમ ભાઇ રાઠોડ (ઉ.વ.101)તે શાંતિ ભાઇ, જીતુભાઇ, સંજય ભાઇના માતા, રાજેશભાઇ, કિરીટ ભાઇ, જયેશભાઇ, મયૂરભાઇ, સ્વ. સન્ની ભાઇના દાદીનું તા. 19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, સોરઠિયા દરજી જ્ઞાતિની વાડી, રૈયારોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભગવાનપરીનરભેપરીગોસ્વામી(ઉ.વ.87) ભૂતપૂર્વ દશનામ જ્ઞાતિ સમાજના સેવાકીય પ્રવકતા) અગ્રણી તે પ્રતાપપરી, અશોકપરી, દીપકપરી ગોસ્વામીના પિતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.23ને ગુરુવારના રોજ , રૈયારોડ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની સામે, તુલસી બંગ્લોઝવાળી શેરી, વિવાન એપાર્ટમેન્ટ , રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

સ્વ.વ્રજલાલખુશાલદાસરાણપુરા(ટંકારાવાળ)ના પુત્ર રજનીભાઇ (ઉ.વ.62)તે સ્વ.કાંતીલાલના નાનાભાઇ, હેમલ, દિપાલી અમિત ભાઇ આડેસરાના પિતાનું તા. 20ના અવસાન થયું છે. બેસણું તા. 23ના સવારે 10.30 થી 12, સોની સમાજની વાડી, યુનિટ-1, ખીજડા શેરી, કોઠારિયા નાકા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

મોઢચતુર્વેદીસમવાયબ્રાહ્મણ સ્વ.નવલશંકર લાભશંકર ત્રિવેદીના પત્ની ગં.સ્વ.રમાબેન (ઉ.વ.73)તે ચેતનભાઇ, પરાગભાઇ, બિન્દુબેન, ચારુબેન, તૃપ્તીબેનના માતા, જીતેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ, જયપ્રકાશભાઇના કાકાનું તા. 20ના અવસાન થયું છે. સાદડી બન્નેપક્ષની સાથે તા. 23ના સાંજે 4 થી 6, રામેશ્વર હોલ, બાપા સીતારામ મઢુલીની સામેની શેરી, રૈયારોડ રાજકોટમાં રાખેલ છે.

ગોંડલ|મૂળગળવાવવાળાહાલ ગોંડલ કેશરબેન લક્ષ્મીદાસ દેદપરા (ઉ.વ.90)તે મનસુખભાઇ, નાનજીભાઇના માતા તા. 20ના અવસાન પામેલ છે. બેસણું તા. 23ના પટેલ સમાજ, બસ સ્ટેન્ડ રોડ, ટીંબાવાડી મુકામે સવારે 8 થી 10 અને મધુવન રાધાકૃષ્ણનગર શેરી નં-1, ગોંડલમાં સાંજે 4 થી 6 રાખવામાં આવેલ છે.

સાવરકુંડલાના101 વર્ષના રૂપામાનું નિધન

સાવરકુંડલા|મેવાડારૂપામામંગળાભાઇ(ઉ.વ.101)નું.તા.13 અવસાન થયું છે.

મોરાણીયાજગદીશભાઇમનુભાઇ(ઉ.વ.55) તે કિરણભાઇ, પંકજ ભાઇના મોટાભાઇનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.24ના તેમના નિવાસ સ્થાન, નેસડી ખાતે રાખવામાં આવેલ છે.

મેસુરીયાશાંતાબેનકાનજીભાઇ(ઉ.વ.78)નું તા.18ના સુરત ખાતે અવસાન થયું છે. બેસણું તા.23ના તેમના નિવાસ સ્થાન, નેસડી ખાતે રાખવામાં આવેલ છે.

દેલવાડા|વાજાજગજીવનભાઇભાણજીભાઇ(ઉ.વ.67) તે વિજય ભાઇ, પંકજભાઇ, ભારતીબેન ના પિતા, મધુસુદનભાઇના મોટાભાઇનું તા.20ના અવસાન થયું છે. સાદડી તા.23ના સાંજે 4 થી 6 કલાકે ધોબી સમાજની વાડી, દેલવાડા ખાતે રાખવામાં આવેલ છે.

જૂનાગઢ|ઉદાણીધીરજબેન(ઉ.વ.87)તે સ્વ.કાંતીલાલભાઇ (જૂનાગઢ નિવાસી)ના પત્નિ, સતીષભાઇ (નગરપાલિકા), મનોજ ભાઇ, ભરતભાઇ (વાંકાનેર), ગીતાબેન પંકજભાઇ માવાણી (રાજકોટ)ના માતાનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.20ના બપોરે 4 થી 6 કલાકે મહેતા નિદાન કેન્દ્ર, ઉપરકોટ રોડ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

જોષીશાંતિબેન(કડેગી(ઘેડ) નિવાસી) તે મોહનલાલભાઇના પત્નિ, રમેશભાઇ (એસ.ટી.,જૂનાગઢ)ના માતા, પ્રફુલભાઇ (કેશોદ), ભાલચંદ્રભાઇ (એસ.ટી.,જૂનાગઢ), દિલીપભાઇ (કડેગી)ના ભાભુ, રીતેશભાઇના દાદીમાનું તા.19ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સાંજે 4 થી 6 કલાકે સિધ્ધનાથ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

કેશોદ|ગૌસ્વામીવિનોદગીરી(ઉ.વ.46,કેશોદ નિવાસી) તે સ્વ.માનગીરીના પુત્ર, રાજેશગીરી, નીલેશગીરીના મોટાભાઇનું તા.20 ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6 કલાકે દશનામ ગૌસ્વામી સમાજ, એરોડ્રામ રોડ, કેશોદ ખાતે રાખ્યું છે.

મોરબી|મૂળખાખરેચીહાલમોરબી ખેલશંકરભાઈ પ઼ાણશંકર ભાઈ જોષી(ઉ.વ.૮૦)તે હિતેન્દ્ર ભાઈ, ભૂપેન્દ્રભાઇ ના પિતા તેમજ કરૂણાશંકર,વજેશંકર,હેમશંકરના ભાઈ તથા પંકજભાઈ શુકલ, ભરતભાઈ રાવલ(હળવદ)ના સસરાનુ તા.૨૦ના અવસાન થયેલ છે.બેસણુ તા.૨૩ને ગુરૂવારે સાંજે ૪થી૬ દરમિયાન ભગવતીપાકઁ, વાવડીરોડ,મોરબીખાતે રાખેલછે.

પ્રાંચી|ઔદિચ્યગઢીયાબ્રહ્મસમાજમાનખેત્રા વિભાગ જોષી મોતીબેન હરીલાલ (છગીયા નિવાસી) તે હિંમતભાઇ, લાભભાઇ, મનુ ભાઇના માતા, વિજયભાઇ, યોગેશ ભાઇ, જીતુભાઇના દાદીમાનું તા.20ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના બપોરે 3 થી 6 કલાકે છગીયા ખાતે રાખ્યું છે.

જસદણ|રામાણીપુનાભાઇટપુભાઇ(ઉ.વ.74) તે જગદીશ ભાઇના પિતા, ગોવિંદભાઇ, વિઠ્ઠલ ભાઇના કાકાનું તા. 20ના અવસાન થયું છે. બેસણું તા. 23ના સાંજે 4 થી 6, ગાયત્રી મંદિર, આટકોટ રોડ, જસદણ ખાતે રાખેલ છે.

જામનગર|મચ્છુકઠીયાસઇસુથાર, બેડવાળા રૂક્ષ્મણીબેન (ઉ.વ.90) તે સ્વ. ધીરજલાલ જીવાભાઇ પીઠડીયાના પત્નિ તે જયેન્દ્રભાઇ (ભગત), હિતેષભાઇ ના માતા તે જમનભાઇ, સ્વ. શાંતિભાઇના ભાભી તથા સ્વ. વેલજીભાઇ નાગજીભાઇ ટંકારીયા (આરબલુસવાળા), સ્વ. વલ્લભ ભાઇ નાગજીભાઇ ટંકારીયા, સ્વ. છોટાલાલ નાગજીભાઇ ટંકારીયાના બહેનનું તા. 20ના અવસાન થયું છે. બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 23ના સાંજે 4 થી 5 વાગ્યે બેડેશ્વર મંદિર, બેડમાં રાખવામાં આવી છે.

દિપેન(ઉ.વ.38)તેજીતેન્દ્રભાઇ મોહનલાલ રામાણીના પુત્ર તથા વિનોદભાઇ, મનસુખભાઇ, કિશોર ભાઇ, નરેન્દ્રભાઇના ભત્રીજા તે તુષાર, વિનાયક, અમિત, આસિત, અભિષેકના ભાઇ તથા આરવ, નિવના પિતાનું તા. 19ના અવસાન થયું છે. બેસણું તા. 21ના સાંજે 4.30 થી 5.30 વાગ્યે કેશવજી અરણજી લેઉઆ પટેલ સેવા સમાજ, રણજીતનગર.

ચા.મ.મોઢબ્રાહ્મણમૂળહરબટીયાળી હાલ જામનગર વાસુદેવભાઇ પ્રભાશંકર દવે (ઉ.વ.68)તે પ્રદ્યુમન ભાઇ, દિનેશભાઇ, નવનીતભાઇ, યશવંતભાઇ, મુકેશભાઇના ભાઇ, પ્રેમશંકરભાઇ દુર્લભજીભાઇ જોષીના જમાઇનું ઉઠમણું-બેસણું તા. 23ના સાંજે 5 થી 5.30 બેડેશ્વર મહાદેવ મંદિર, વાલસુરા રોડ ખાતે.

નાનીભલસાણ|ઔદિચ્યસહસ્ત્રઝાલાવાડબ્રાહ્મણ કાંતિલાલ પુરૂષોતમ જોષી (ઉ.વ.77) તે સ્વ. નિતીનભાઇ, મનોજભાઇ, પંકજભાઇના પિતા તથા મયુર, રિધ્ધિ, પુજા, ભૂતેષ, કાર્તિકના દાદાજીનું તા. 19ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 23ના તથા ઉતરક્રિયા તા. 30ના તેમના નિવાસ સ્થાન નાની ભલસાણમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો