તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | મોરબીરોડ, મારવાડી યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ વિભાગ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | મોરબીરોડ, મારવાડી યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ વિભાગ દ્વારા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | મોરબીરોડ, મારવાડી યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 23 થી 25 માર્ચ સુધી વર્કશોપ, ‘મંથન’ વ્યાખ્યાન માળાનો કાર્યક્રમ યોજાશે. મેઇક ઇન ઇન્ડિયા વિષય પર ચર્ચા વિચારણા કરાશે. 23 માર્ચે મુંબઇ શેર બજારના આદિત્ય શ્રીનિવાસ, લતા ચક્રવર્તી વિદ્યાર્થીઓ, અધ્યાપકો, સંશોધકો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓને સંબોધન કરી શેર બજાર સંબંધી છણાવટ કરશે.

શૈક્ષણિક | મારવાડી યુનિ.માં વર્કશોપ, ‘મંથન’ વ્યાખ્યાન માળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો