તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | ઓશોગહન ધ્યાન સાધના શિબિર 21 માર્ચના જામનગર રોડ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ઓશોગહન ધ્યાન સાધના શિબિર 21 માર્ચના જામનગર રોડ,

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઓશોગહન ધ્યાન સાધના શિબિર 21 માર્ચના જામનગર રોડ, માધાપર, ઇશ્વરીયા મહાદેવ, ઇશ્વરીયા મંદિર હોલ ખાતે યોજાશે. સ્વામી પ્રેમ જાગરણ (રામજીભાઇ પટેલ)ના સંચાલન હેઠળ શિબિરમાં રહેવા, જમવાની સુવિધા અપાશે. શિબિરમાં ઓશોના ગહન ધ્યાન કરાવવામાં આવશે. જેમાં નારગોલના ધ્યાન, બાઉલ ધ્યાન, શક્તિપાત ધ્યાન, મૈ કૌન હું ω, ધ્યાન, ડાનેમિક, કુંડલીની, સંધ્યા સત્સંગ કરાશે.

એકાગ્રતા | ઓશો ગહન ધ્યાન સાધના શિબિરનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો