તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | સિંધીસાહિતી પંચાયત રાજકોટ દ્વારા સભ્યોનું સ્નેહમિલન અને તેજસ્વી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સિંધીસાહિતી પંચાયત રાજકોટ દ્વારા સભ્યોનું સ્નેહમિલન અને તેજસ્વી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સિંધીસાહિતી પંચાયત રાજકોટ દ્વારા સભ્યોનું સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ 16 એપ્રિલને રવિવારે સાંજે 7 કલાકે રાજયોગ પાર્ટી પ્લોટ, શ્રોફ રોડ ખાતે યોજાશે. માર્ચ-2016માં સેકન્ડરી, હાયર સેકન્ડરી, ગ્રેજ્યુએટ કક્ષાએ 70 ટકા ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને માર્કશીટની નકલ સિંધી સાહિતી ધર્મશાળાની ઓફિસે 10મી એપ્રિલ સુધીમાં સાંજે 5.30 થી 8.30 પહોંચાડવા પ્રમુખ અશોકભાઇએ જણાવ્યું છે.

સન્માન | સિંધી સાહિતી દ્વારા સ્નેહમિલન, સન્માન સમારોહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો