તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવા નાદમાં એબીવીપીના કાર્યકરો ઊમટી પડ્યા

યુવા નાદમાં એબીવીપીના કાર્યકરો ઊમટી પડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| અખિલભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 27મીએ મણિયાર હોલમાં મહાનગર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ, મહાનગર વિવિધ 27 કોલેજ કેમ્પસ કારોબારીની ઘોષણા કરી હતી. તકે નાગરિક બેન્કના ચેરમેન જયોતિન્દ્ર મહેતા, યુનિ.ના સિન્ડિકેટ મેમ્બર વિજય ભટ્ટાસણા, અને દર્શન ગુંજાલે હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...