તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પરમાણંદ ખટ્ટરની બે પેઢી ઉપર આયકર દરોડા

પરમાણંદ ખટ્ટરની બે પેઢી ઉપર આયકર દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંભાજપના પૂર્વ શહેરી વિકાસ મંત્રી અને બ્રાસના બે મોટા યુનિટ ધરાવતા પરમાનંદ ખટ્ટરને ત્યાં રાજકોટના આઈટી વિભાગે દરોડો પાડી સરવે શરૂ કર્યો છે. સત્યસાઈ રોડ પર બંગલો ધરાવતા અને ઉદ્યોગમાં વિનસ બ્રાસોટેક તેમજ વિષ્ણુ બ્રાસ ઈન્ડસ્ટ્રી ધરાવતા પરમાનંદ ખટ્ટરને ત્યાં રાજકોટની આયકર વિભાગની ટુકડીએ સરવેની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...