• Gujarati News
  • National
  • ખોરાણામાં યુવતી પર નિર્લજ્જ હુમલો

ખોરાણામાં યુવતી પર નિર્લજ્જ હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોરાણામાંરહેતી યુવતી મંગળવારે સાંજે દૂધ લઇને પરત ઘરે જતી હતી ત્યારે મહેબુબ ગફાર ખોખરે તેને આંતરી હતી અને યુવતીનો હાથ પકડી નિર્લજ્જ હુમલો કર્યો હતો. દેકારો મચતા મહબુબનો પિતા ગફાર ખોખર પણ ધસી આવ્યો હતો અને તેણે ‘તું ઊભી રહેજે નહીંતર પાટુ મારી ફિંડલું વાળી દઇશ’ તેમ કહી ધમકી આપી ગાળો ભાંડી હતી.

અન્ય સમાચારો પણ છે...